ભારતમાં બની રહ્યું છે સાઉન્ડ પ્રૂફ રેલવે સ્ટેશન.  

Courtesy : Indian Railway

23 February, 2024 

બહાર નહીં નીકળે ટ્રેનનો અવાજ.

Courtesy : Indian Railway

તમિલનાડુના મદુરાઈમાં એક નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

Courtesy : Indian Railway

તેને સામાન્ય સ્ટેશનોની જેમ નહીં પરંતુ ખૂબ જ ખાસ અને લક્ઝુરિયસ રીતે બનાવવામાં આવી રહ્યું છે.

Courtesy : Indian Railway

સ્ટેશનને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનની અવરજવરનો અવાજ સ્ટેશનની બહાર ન આવે.

Courtesy : Indian Railway

આ માટે રેલવે સ્ટેશનની ચારે તરફ નોઈઝ બેરિયર લગાવવામાં આવી રહ્યા છે.

Courtesy : Indian Railway

અધિકારીઓનો દાવો છે કે આ બેરિયર લગાવવાથી નજીકના લોકોને ધ્વનિ પ્રદૂષણ ઓછું સહન કરવું પડશે.

Courtesy : Indian Railway

347.47 કરોડના ખર્ચે બનેલ આ સ્ટેશન વર્ષ 2026માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Courtesy : Indian Railway

Paytmની મુશ્કેલીઓ વધારવા આવ્યું Google Payનું નવું સાઉન્ડ બોક્સ, આ છે કિંમત