નારાયણ  જગદીશને લિસેટ-એ ક્રિકેટમાં ઐતિહાસિક ઇનિંગ રમી

તમિલનાડુના ઓપનર નારાયણ જગદીશને અરુણાચલ પ્રદેશ સામે શાનદાર બેવડી સદી ફટકારી

જગદીશને વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશની સામે 277 રન ફટકાર્યા

જે ODI ક્રિકેટમાં કોઈપણ ખેલાડીની સૌથી મોટી ઈનિંગ છે

 આ વન-ડે અને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે

 તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડને પણ તોડી દીધો 

જગદીશને IPLમાં  ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે

આ ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સતત 5 સદી ફટકારી છે