તમન્ના ભાટિયાની દરેક આકર્ષક સ્ટાઇલથી આકર્ષાય છે  લાખો ચાહકો

તમન્ના ભાટિયાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચલાવ્યો છે એક્ટિંગનો જાદુ

તમન્નાએ OTT પર પણ પોતાની શાનદાર અભિનય કુશળતા દર્શાવી છે

માત્ર અભિનય જ નહીં તમન્ના પોતાની જબરદસ્ત સુંદરતાના લીધે ચાહકોના દિલ પર કરે છે રાજ 

સ્કાય બ્લુ કલરના શોર્ટ ડ્રેસમાં તેને લુકમાં જબરદસ્ત આપ્યા હતા પોઝ

દેખાવને પરફેક્ટ અને ક્લાસી ટચ આપવા માટે, આંખ પર કર્યો મેકઅપ 

તમન્ના ભાટિયા પ્રિન્ટેડ આઉટફિટમાં બતાવે છે પોતાનો સ્વેગ

તમન્ના ભાટિયા આ દિવસોમાં એક્ટર વિજય સાથે છે રિલેશનશિપમાં 

બોડીકોન ડ્રેસમાં જાહ્નવીનો કિલર લુક થયો વાયરલ, ફેન્સે કહ્યું 'હાય ગુલાબો'