હૈદરાબાદના 'તાજ ફલકનુમા પેલેસ'માં બધું જ છે ખાસ
(Credit : social media)
પોતાની સુંદરતા અને ખાસિયતના કારણે આ મહેલ દુનિયાભરમાં છે પ્રખ્યાત
(Credit : social media)
32 એકરમાં ફેલાયેલો આ મહેલ નિઝામીની કીર્તિનું છે પ્રતિક
(Credit : social media)
આ મહેલ અંદરથી ખૂબ જ સુંદર હોવાની સાથે બહારથી પણ છે ભવ્ય
(Credit : social media)
હૈદરાબાદના નિઝામનો આ મહેલ હવે ફાઈવ સ્ટાર હોટલમાં ફેરવાઈ ગયો છે
(Credit : social media)
અહીં વિશ્વનું સૌથી મોટું ટેબલ છે, જેની લંબાઈ લગભગ છે 80 ફૂટ
(Credit : social media)
ટેબલની દિવાલો પર એક પેઇન્ટિંગ છે, જે હૈદરાબાદના નિઝામનું હતું મેનુ
(Credit : social media)
આ મહેલની પુસ્તકાલયમાં 19મી સદીના પુસ્તકોનો સંગ્રહ છે
(Credit : social media)
હળદરનો ઉપયોગ ભોજનથી લઈને સુંદરતા અને પૂજા સુધી તમામ જગ્યાએ થાય છે