Credit: sabapataudi Insta

સબા અલી ખાન પટૌડીએ ફેમિલી આલ્બમના ઘણા ફોટા શેર કર્યા છે

Credit: sabapataudi Insta

એક ફોટોમાં તૈમૂર અલી ખાન અને ઈનાયા નૌમી ખેમૂ છે

Credit: sabapataudi Insta

બીજી તસ્વીર સારા અલી ખાન અને શર્મિલા ટાગોરની છે

Credit: sabapataudi Insta

પટૌડી ફેમિલીના બાળકો પર ચાહકો જોરદાર પ્રેમ લૂટાવી રહ્યા છે

Credit: sabapataudi Insta

પટૌડી ફેમિલીની થ્રોબેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે