બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અવારનવાર વિવાદોમાં રહે છે
તાપસની પરફેક્ટ ફિગર અને બ્યુટી પર લાખો લોકો દિવાના છે
અભિનેત્રીના લેધર આઉટફિટ ફોટોશૂટે ધમાલ મચાવી હતી
બોલિવુડ સહિત સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
સોશિયલ મીડિયા પર પોતાનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે
તાપસીની અપકમિંગ ફિલ્મ હસીન દિલરુબા 2 છે
ફિલ્મ હસીના દિલરુબા 2ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે
લાલ કલરની સાડીમાં તાપસી પન્નુ લાગી રહી છે ખૂબ જ સુંદર
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ હતી
આ ડાયરેક્ટરની ફિલ્મમાં જોવા મળશે શાહરુખની પુત્રી સુહાના
અહિ ક્લિક કરો