credit: Taapsee Pannu Instagram
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ રજા માણી રહી છે
credit: Taapsee Pannu Instagram
બહેન શગુન અને દોસ્તો સાથે બિકાનેરમાં છે તાપસી
credit: Taapsee Pannu Instagram
તાપસી પન્નુ નરેન્દ્ર ભવનમાં રજા માણી રહી છે
credit: Taapsee Pannu Instagram
આ ભવન બિકાનેરના અંતિમ મહારાજાનું નિવાસ સ્થાન હતું
credit: Taapsee Pannu Instagram
હોટલનો એક રાત્રિનો ખર્ચ જાણી ઉડી જશે હોંશ
credit: Taapsee Pannu Instagram
નરેન્દ્ર ભવનમાં એક રાત્રિનું ભાડુ લગભગ 6,299 રૂપિયા છે
credit: Taapsee Pannu Instagram
પ્રિંસ રૂમમાં એક રાત્રિ રોકાણનો 11,600 રૂપિયા ચાર્જ
credit: Taapsee Pannu Instagram
એક રાત્રિનું રેજિમેંટલ રૂમ માટે 17,299 ર્ચાજ છે
credit: Taapsee Pannu Instagram
ધ ઈન્ડિયન રૂમ માટે 25,299 રૂપિયાનો ખર્ચ થાય છે
credit: Taapsee Pannu Instagram
રિપબ્લિક સ્યુટ માટે 48 હજાર ચૂકવવા પડે છે