અત્યારસુધી T20 World Cup જીતનારી ટીમોનું લિસ્ટ જુઓ
આ વખતે ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડકપની યજમાન કરી રહ્યું છે
2007 (T20 World Cup) ભારતીય ટીમ પ્રથમ સીઝનમાં ચેમ્પિયન બની હતી
2009 (T20 World Cup) પાકિસ્તાનને હરાવી શ્રીલંકાની ટીમ વિજેતા બની
2010 (T20 World Cup) ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રીજો ટી 20 વર્લ્ડકપ જીત્યો હતો
2014 (T20 World Cup) શ્રીલંકા ભારતને ઢાકામાં હરાવી ચેમ્પિયન બન્યું હતુ
2016 (T20 World Cup) વેસ્ટઈન્ડિઝે બીજી વખત ટી 20 વર્લ્ડકપ જીત્યો
2021 (T20 World Cup) 7મી સીઝનમાં ઓસ્ટ્રેલયા ચેમ્પિયન બની હતી