વર્લ્ડકપ જીતનારી ટીમને મળશે અધધધ રૂપિયા
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ શરૂ થશે
ICC મેન્સ T20 વર્લ્ડ કપની પ્રાઇઝમની જાહેર કરી
આ વખતે વર્લ્ડ ચેમ્પિયનને 13 કરોડ 5 લાખ 35 હજાર રૂપિયા મળશે
તો રનર્સઅપને 6 કરોડ 52 લાખ 64 હજાર રૂપિયા મળશે
આ ટુર્નામેન્ટમાં કુલ 45.68 કરોડ રૂપિયાની પ્રાઇઝમની રાખી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23મી ઓક્ટોબરે મેચ રમાશે