ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હાર આપી  

ભારતીય ટીમ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર  

સેમીફાઈનલમાં પહોંચી આ ટીમ ગ્રુપ-1: ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ

ગ્રુપ-2: ભારત અને પાકિસ્તાન

ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન 9 નવેમ્બરના રોજ સિડનીમાં પ્રથમ સેમિફાઈનલમાં રમશે.

ભારતીય ટીમ 10મી નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટકરાશે