એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ હતી

ભારતીય ટીમે રસાકસીભરી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું

 આ જીત સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી છે

 હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે

આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે

કિંગ વિરાટ કોહલી  T20 વર્લ્ડ કપમાં  કિંગ બન્યો

સેમીફાઈનલની મેચ 9 અને 10 નવેમ્બરના રોજ રમાશે