રાજકોટમાં રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મેચ

રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે

ત્રણ ટી-20 મેચની સિરીઝ ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે

T20 મેચને લઈ ઓનલાઇન બુકિંગ શરૂ

મેચને લઇને  ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ શરુ

શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી 7મી ટીમ છે