ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત-પાકિસ્તાનની દીકરીઓ વચ્ચે ટક્કર

દક્ષિણ આફ્રિકાના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજે 6.30 કલાકે શરુ થશે મેચ 

ચાલો જાણીએ ભારત-પાકિસ્તાનના  Head to Headના આંકડા 

કુલ 13 મેચમાં ટક્કરાઈ છે ભારત-પાકિસ્તાનની દીકરીઓ

10 મેચમાં ભારતની જીત, 03  મેચમાં પાકિસ્તાનની જીત

ટી-20 વર્લ્ડ કપમાં 6 વાર આમને સામને થઈ છે ભારત-પાકિસ્તાનની ટીમ 

4 મેચમાં ભારતની જીત, 2  મેચમાં પાકિસ્તાનની જીત