સ્વરા ભાસ્કરે તેના સંગીતની તસવીરો શેયર કરી છે

IMAGE SOURCE- INSTAGRAM

આ તસવીરો દ્વારા સ્વરા ભાસ્કરે લીલા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

આ આઉટફિટને પાકિસ્તાનના એક ડિઝાઈનરે ખૂબ જ ખાસ કારીગરી સાથે તૈયાર કર્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

લગ્ન બાદ એક્ટ્રેસ પર પ્રેમનો રંગ ચડતો જોવા મળી રહ્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

સ્વરાએ તેના લગ્નના દરેક ફંક્શનમાં રંગો અને આઉટફિટનું ખૂબ ધ્યાન રાખ્યું છે

IMAGE SOURCE- INSTAGRAM

સ્વરાએ કેપ્શનમાં લખ્યું કે, "Like a Queen in green courtesy my fave"

IMAGE SOURCE- INSTAGRAM

બંનેએ એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા છે

IMAGE SOURCE- INSTAGRAM

સ્વરા અને ફહદની જોડી સંગીતમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

IMAGE SOURCE- INSTAGRAM

સ્વરા ભાસ્કર કોમેડી-ડ્રામા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળશે

IMAGE SOURCE- INSTAGRAM