બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલ ચર્ચામાં છે

પૂર્વ IPL કમિશનરે ટ્વીટ કરીને પૂર્વ મિસ યુનિવર્સને બેટર હાફ ગણાવી

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને લલિત મોદી હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે

 IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી બિઝનેસ જગતમાં એક મોટું નામ છે

ક્રિકેટ હોય કે પછી પર્સનલ લાઈફ લલિત મોદી હંમેશા વિવાદોમાં રહ્યા છે.

સુષ્મિતા સેન પાસે લગભગ 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે