સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે માર્ચમાં ભારત માટે ટી20 અને વનડેમાં ડેબ્યૂ કર્યું

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યાએ માત્ર 51 બોલમાં 111 રન બનાવ્યા

સ્ટ્રાઈક રેટ 217.64  આ ઈનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી

સૂર્યા આ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર રહ્યો

સૂર્યને T20 ક્રિકેટમાં હંમેશા સારો બેટર માનવામાં આવે છે 

સૂર્યાએ આ વર્ષે જુલાઈથી અત્યાર સુધી 25 મેચમાં 96 ચોગ્ગા અને 58 સિકસ ફટકારી

સારી બેટિંગના કારણે સૂર્યા T20 ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટસમેન બન્યો છે