સૂર્યકુમારની લવ સ્ટોરી કોલેજમાં શરૂ થઈ હતી

 સૂર્ય પોતાની સફળતાનો શ્રેય દેવીશાને આપે છે

 સૂર્ય દેવીશાને તેની સૌથી મોટી તાકાત ગણાવે છે 

સૂર્ય કુમાર યાદવ પત્ની દેવિશાની સાથે સ્પેનમાં ફરી રહ્યો છે

ભારતીય સ્કોવોર્ડની સાથે WTC Final માટે ઈંગ્લેન્ડ ગયો હતો

ફાઈનલ વચ્ચે તે ઈંગ્લેન્ડથી સ્પેન ફરવા ગયો છે

સૂર્ય કુમાર યાદવ સ્કોવોર્ડની સાથે રિઝર્વ ખેલાડી તરીકે ગયો છે

સૂર્ય અને દેવિશા સ્પેનમાં ફુલ મસ્તી કરી રહ્યા છે

સ્પેનમાં પણ સૂર્યનું સંપુર્ણ ધ્યાન ફાઈનલ પર છે

WTC Finalમાં આ ભારતીય બોલરની એન્કર પત્નીનો જોવા મળી રહ્યો છે જલવો