સૂર્ય નમસ્કાર તમને માનસિક અને શારીરિક રીતે ફિટ રાખશે

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. 

સૂર્ય નમસ્કારનો અભ્યાસ તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. આ કારણે ત્વચા પર વધતી ઉંમરના ચિહ્નો ઓછા દેખાય છે

દરરોજ આ કસરત કરવાથી તમારું શરીર લચીલું રહે છે. કરોડરજ્જુ મજબૂત રહે છે

સૂર્ય નમસ્કાર તમને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક લાભ પણ આપે છે. મન કેન્દ્રિત રહે છે. યાદશક્તિ વધે છે

આ કસરત કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તમારા ફેફસાં ફિટ રહે છે

હેલ્થથી લઈને સ્કિન સુધી, એક ખીરા કાકડી અને તેની છાલના છે ઘણા ફાયદા