સુરેશ રૈનાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
સુરેશ રૈનાએ કહ્યું-દેશ અને UP માટે રમવું ગૌરવની વાત
સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે
સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે
રૈનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી
હવે રૈના ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં પણ નહીં રમે
ટ્વીટ કરી આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર માન્યો