દિલ પે ચલાઈ છુરીયા ગીત વડે ફેમસ થયો સુરતનો રાજૂ

11 July, 2025

જેમ ડોલી ચા વાળો પ્રખ્યાત થયો તેમ હાલ સુરતનો રજૂ ચર્ચામાં છે.

રાજુ ગરીબીમાં જીવતો છે, પણ તેનું સપનું છે સમગ્ર વિશ્વમાં પોતાના અવાજથી ઓળખવાનુ

ચા ની લારી પર કામ કરતાં પણ રાજુએ પોતાની મહેનત છોડી નથી..

હાલમાં રાજૂનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગીત સાથે અનોખી રીતે બીટ આપતો જોવા મળે છે.

હાલમાં તે ચર્ચામાં એટલા માટે છે કારણે કે આ રજૂ હવે સોનુ નિગમને મળ્યો છે, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે .

 ત્યારે લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે કે જો ડોલી ચા વાળો ફેમસ થાય તો આપણો સુરતનો રજૂ કેમ નહીં.

હવે રાજુ ધીમે ધીમે એવી જગ્યાએ પહોંચી રહ્યો છે જ્યાં તેને અને તેના ટેલેન્ટ ને હોવું જોઈએ.