UPમાં બનનારા રામ મંદિરનું આબેહુબ મોડેલ સુરતમાં

સુરતના કલાકારની અદભૂત કળા

હવે ભેટ આપવાનો બદલાશે ટ્રેન્ડ

દિવાળીમાં પરિવાર અને મિત્રોને આપી શકાશે ભેટ

તાજમહેલની જગ્યાએ લોકો પસંદ કરી રહ્યા છે નાનકડું રામ મંદિર

અત્યાર સુધીમાં 300થી 400 ઓર્ડર મળ્યા

રામ મંદિરનું આબેહુબ મોડેલ બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ છે વડોદરાના 7 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો