સુરતના જહાંગીરપુરામાં આઈસ્ક્રીમ ભજીયા- પાણીપુરી ખાવા માટે લોકોની ભીડ થાય છે

કુંજલ ભટ્ટ નામનો યુવા આઈસ્ક્રીમના ભજીયા અને આઈસ્ક્રીમની પાણીપુરી બનાવે છે.

કુંજલ ભટ્ટ કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર ડિગ્રી કર્યા બાદ હૈદરાબાદની એક ઈન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઈટીની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા

આંખની તકલીફને કારણે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તેને પરિણામે નોકરી છોડવી પડી હતી

ખાણીપીણીનો શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવા માટે આ બંને વાનગીઓ તૈયાર કરી

જેમ કે આઈસક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ પાણીપુરી, ઈલેક્ટ્રીક શોક આઈસ્ક્રીમ પાણીપુરી

આઈસ્ક્રીમ ભજીયાની ખાસિયત એ કે છે કે તે તેલમાં તળાતું હોવા છતાં પીગળી જતું નથી.

આ ભારતીય દિગ્ગજો હાર્યા છે સૌથી વધારે IPL મેચ