સુરભી ચંદના ટીવી ઈન્ડસ્ટ્રીઝની ખૂબ જ સુંદર એક્ટ્રેસ છે

(Credit: Surbhi Chandna)

પોતાની એક્ટિંગના દમ પર ફેન્સના દિલ પર કરે છે રાજ

(Credit: Surbhi Chandna)

હાલમાં જ એકેટ્રેસે તેના સાડીના ફોટા શેર કર્યા

(Credit: Surbhi Chandna)

પ્રિન્ટ સિલ્કની સાડીમાં ખૂબ જ સુંદર લાગી

(Credit: Surbhi Chandna)

માંગમાં સિંદુર, માથા પર બિંદી

(Credit: Surbhi Chandna)

સાડીની સાથે 'વી નેકલાઈન' બ્લાઉઝે ખેંચ્યુ ધ્યાન

(Credit: Surbhi Chandna)

લહેરાતા વાળ અને કાનના ઝુમકા એ ચાર ચાંદ લગાવ્યા

(Credit: Surbhi Chandna)

ઈન્ડિયન લુકમાં સુરભીની સુંદરતા પર લોકોની અટકી નજર

(Credit: Surbhi Chandna)

સાડી પહેરીને એક્ટ્રેસે લહેરાવ્યો પાલવ

(Credit: Surbhi Chandna)

લેટેસ્ટ લુક પર ફેન્સ કોમેન્ટ્સ કરીને કરી રહ્યા છે વખાણ

(Credit: Surbhi Chandna)