જરા વિચારો કે માર્વેલ અને ડીસી સુપરહીરો પણ ભારતમાં દિવાળીના ઉજવણી કરે તો ?

10 November 2023

Courtesy :  instagram/sahixd

AIએ આ વિચારને વાસ્તવિકતા બનાવી છે.

આ તસવીરમાં આઇરિશમેન ફટાકડા ફોડતો જોવા મળે છે. 

Courtesy :  instagram/sahixd

સ્પાઈડરમેન મીઠાઈ બનાવી રહ્યો છે. 

Courtesy :  instagram/sahixd

સૌનો પ્રિય બેટમેનના હાથમાં ઘણા બધા ફટાકડા છે. 

Courtesy :  instagram/sahixd

હલ્ક દિવાળીમાં પણ કાદવમાં દિવડા સાથે જોવા મળી રહ્યો છે.  

Courtesy :  instagram/sahixd

સુપરમેન મીણબત્તીની લાઈટ સાથે જોવા મળી રહ્યો છે

Courtesy :  instagram/sahixd

ડોક્ટર સ્ટ્રેન્જ કેટલાક દીવા સાથે જોવા મળી રહ્યો છે

Courtesy :  instagram/sahixd

થોર ફેમ એક્ટર ક્રિસ હેમ્સવર્થ તસવીરમાં તે દીવા સામે બેઠો છે

Courtesy :  instagram/sahixd

એક્વામેન બનીને લોકોનું દિલ જીતનાર એક્ટર જેસન મોમોઆ પણ આ યાદીમાં સામેલ છે

Courtesy :  instagram/sahixd

કેપ્ટન અમેરિકા પણ સુપરહીરોની દિવાળીની તસવીરોમાં સામેલ છે

Courtesy :  instagram/sahixd

રાશા થડાનીના કિલર લુક પરથી નહીં હટાવી શકો નજર