આજે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરનો જન્મદિવસ
credit pic : junior ntr insta
અભિનેતા એનટીઆરનો પૌત્ર છે, જેઓ આંધ્ર પ્રદેશના સીએમ રહી ચૂક્યા છે
credit pic : junior ntr insta
જુનિયર એનટીઆરનું પૂરું નામ નંદ મૂર્તિ તારકા રામા રાવ છે.
credit pic : junior ntr insta
જુનિયર એનટીઆરની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે
credit pic : junior ntr insta
અભિનેતાની કુલ સંપત્તિ 60 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા છે.
credit pic : junior ntr insta
જુનિયર એનટીઆર હૈદરાબાદમાં 25 કરોડના આલીશાન બંગલામાં રહે છે
credit pic : junior ntr insta
અભિનેતા પાસે ઘણાં શહેરોમાં મકાનો અને લક્ઝરી વાહનો છે.
credit pic : pranathi ntr fanpage
અભિનેતા પાસે રોલ્સ રોયસ, રેન્જ રોવર જેવી ઘણી લક્ઝરી કાર છે
credit pic : pranathi ntr fanpage
એક્ટર્સ એક ફિલ્મ માટે 25 થી 30 કરોડ રૂપિયા લે છે
credit pic : junior ntr Twitter
રિપોર્ટ અનુસાર, અભિનેતાએ 'RRR' માટે 45 કરોડ રૂપિયા લીધા હતા.
credit pic : junior ntr Twitter
જુનિયર એનટીઆર એક એડ માટે 1 કરોડથી વધુ ચાર્જ લે છે
credit pic : junior ntr Twitter