અરવલ્લીના ભિલોડા પંથકમાં સુનસર ધોધ બન્યો જીવંત

ધોધની મજા માણવા સહેલાણી ઉમટી પડ્યા

જૂઓ તેમના અલગ-અલગ નયનરમ્ય દ્રશ્યો...

અરવલ્લીની ગિરિમાળામાંથી સર્જાયા સુંદર દ્રશ્યો

સહેલાણીઓ ઝરણાંના પાણીમાં મન મુકીને નહાતા જોવા મળ્યા

મીની સ્વર્ગ સમાન અદભૂત દ્રશ્યો સર્જાયા