દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ક્રિકેટર છે મેડન માર્કરમ

ક્રિકેટર એડન માર્કરમની ગર્લફ્રેન્ડનું નામ નિકોલ ડેનિલે છે

બંને એકબીજાને 10 વર્ષથી ડેટ કરી રહ્યાં છે 

વર્ષ 2013માં પહેલીવાર બંને વચ્ચે થઈ હતી મુલાકાત 

માર્કરમની ગર્લફેન્ડ લુક્સ અને સ્ટાઈલ કોઈ મોડલથી ઓછા નથી

બંને  પર એકબીજા સાથે ફોટો પોસ્ટ કરતા રહે છે

માર્કરમની ગર્લફ્રેન્ડ બેકર અને જવૈલરી શોપની માલિક છે