બિંદાસ અંદાજ માટે જાણીતી છે સની

સ્ટાઈલ અને ફેશન માટે પણ જાણીતી છે સની

હાલ ટીવી શોના શૂટિંગમાં વ્યસ્ત છે સની

તેણે પોતાના સ્ટાઈલિશ ફોટો કર્યા છે શેયર 

બોલ્ડ અંદાજમાં જોવા મળી સની લિયોની

ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે સનીનો  લુક

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સની 

કરોડોની ફેન ફોલિંગ ધરાવે છે સની લિયોની