દરિયાકિનારે મનમોહક અંદાજમાં જોવા મળી સની લિયોની

 રંગબેરંગી બિકીનીમાં જોવા મળી સની લિયોની

માલદીવ્સના પ્રવાસે ગઈ છે  સની લિયોની

પોતાના પતિ સાથે વેકેશન માણી રહી છે સની લિયોની

ઈન્સ્ટાગ્રામ પર સની લિયોનીએ ફોટોઝ કર્યો છે શેયર

ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે - Perfect sunset!!

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે સનીના ફોટોઝ

સની લિયોનીની  અદા પર  ફેન્સ થયા ફિદા