સની દેઓલના મોટા પુત્ર અને બોલિવૂડ એક્ટર કરણ દેઓલ લગ્નના બંધનમાં બંધાયો

હાલમાં લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

 કરણ તેની પત્ની દ્રિષા આચાર્ય સાથે જોવા મળી રહ્યો છે 

કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે

દ્રિષા આચાર્ય જાણીતા ફિલ્મ નિર્દેશક બિમલ રોયની પૌત્રી છે

કરણ દેઓલે 2019માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી 

 ટૂંક સમયમાં કરણ તેની ફેમિલી સિરીઝની ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે

 આ ફિલ્મમાં કરણની સાથે પિતા સની, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર પણ હશે

કરણને આજના સ્ટાર કિડ્સની જેમ લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી

સોશિયલ મીડિયા પર પણ કરણ બહુ એક્ટિવ જોવા મળતો નથી

આ ક્રિકેટરોની પત્ની સાડીમાં લાગે છે ગ્લેમરસ, તમે પણ આવી સાડી કરો ટ્રાય