કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ના 'ડો મશહૂર ગુલાટી'એ પોતાના પાત્રથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે

સુનિલ ગ્રોવર ઓટીટી પ્લેટફોર્મ પર વધુ જોવા મળે છે, પરંતુ સુનીલ ગ્રોવરના ફોટાએ ફેન્સને હેરાન કરી દીધા છે

આ તસવીરોમાં સુનીલ સ્ટવ પર  રોટલી બનાવતો જોવા મળે છે, તે  જમીન પર બેઠો છે

સુનીલ ગ્રોવર સાથે એક મહિલા પણ રોટલી બનાવતી જોવા મળે છે

એક્ટર ગોળ રોટલી બનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે બનાવવામાં અસફળ રહ્યો

ફોટો શેર કરતી વખતે સુનીલે કેપ્શનમાં લખ્યું છે કે શું તમે રોટલી ખાશો? એટલે કે સુનીલ ક્યાંક સેવા માટે ગયો છે

સુનીલને આ રીતે જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે તો કેટલાક ફેન્સ તેની સામે પોતાની માંગ પણ કરી રહ્યા છે

એક ચાહકે લખ્યું- હા ખાઈશું, પરંતુ પાલક પનીર અને અથાણું પણ  સાથે હોવું જોઈએ

તમને જણાવી દઈએ કે સુનીલ  ગ્રોવરે એક્ટિંગ છોડી નથી

તે અવારનવાર પોતાના ફેન્સ સાથે કેટલીક રસપ્રદ તસવીરો શેર કરે છે

કેમ ફિલ્મોમાં આવવા નથી  માંગતી અમિતાભ બચ્ચનની  પૌત્રી નવ્યા નવેલી ? કર્યો ખુલાસો