ગરમીમાં આ 5 ડ્રિંક તમારા ચેહરાની સ્કિનને રાખશે હેલ્ધી અને આપશે નેચરલ ગ્લો
ઉનાળાની ગરમીમાં શરીરની સંભાળ રાખવી ખુબ જરુરી છે. ગરમીની સીધી અસર આપડા ચહેરા પર દેખાય આવે છે.
ગરમીથી ચહેરાની ત્વાચાને બચાવવા આ ડ્રિંકસનું સેવન ફાયદા કારક છે જે તમારી ત્વચાને નેચરલ ગ્લો પણ આપશે
દિવસની શરુઆત કરતા તમારે ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવું જોઈએ . જે તમારી ત્વચાના રોગો મટાળે છે
સિઝનલ ફળોનો રસ ઉનાળામાં ઉત્તમ પીણુ છે તેમજ તે તમારા બોડીને પણ ડિટોક્સિફાઈ કરે છે અને હાઈડ્રેટેડ રાખે છે
ગ્રીન ટીનું સેવન તમારી મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે તેમાં કૈટેચિન નામ તત્વ હોય છે જે ઉંમર વધતા અટકાવે છે.
શાકભાજીનું જ્યુસ પણ પોષક તત્વોથી ભરપુર હોય છે જે તમારી સ્કિનમાં નેચરલ ગ્લો આપે છે અને ગરમીથી પણ રાહત આપે છે.
કાકડી કે ખીરા કાકળીનુ જ્યુસ પણ તમને ગરમીમાં રાહત આપે છે અને ચહેરાનો નીખાર વધારવામાં મદદ કરે છે
ગુજરાતની ફેમસ વાનગીઓ, જેના વગર ગુજ્જુઓનો પ્રવાસ પણ રહે છે અધૂરો