CWG 2022 પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મળ્યો

Sudhirએ ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો

સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યો હતો

કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પેરા પાવરલિફ્ટિંગ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય

મેન્સની કેટેગરીમાં 134.5 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો 

2016માં પોતાની પ્રથમ નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

2018માં એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો