વિદ્યાર્થીઓએ કોર્સ પસંદ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

કોર્સની માંગ શું છે અને કોલેજમાં તેનો કેવી રીતે થાય છે અભ્યાસ 

પ્લેસમેન્ટ કેવી રીતે થાય છે અને કઈ કંપનીઓ આવે છે

પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં કેટલું મળ્યું છે પેકેજ 

કોર્સ કર્યા પછી કરિયરના વિકલ્પો શું છે

તમે જે કોલેજમાંથી કોર્સ કરવા જઈ રહ્યા છો તેની ફી કેટલી છે

વધુમાં એ જાણો કે ભવિષ્યમાં આ કોર્સની માગ શું હશે

1 લવિંગ, નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર, ઘણી બીમારિયોમાં ફાયદાકારક