વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.

આ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. 

ભારત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે

સ્ટિવ સ્મિથ રમતની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે

સ્ટીવ સ્મિથની પત્નીનું નામ ડેની વિલિસ છે જે એક વકીલ છે

સ્મિથ અને ડેની વિલિસની પ્રથમ મુલાકાત વર્ષ 2011માં થઈ હતી

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ડેનીને પ્રપોઝ કર્યું હતુ

વર્ષ 2018માં બંન્નેએ પારંપારિક રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા

ડેની વિલિસ પોલો ખેલાડી પણ રહી ચૂકી છે

India Teamની ટેસ્ટ, વનડે અને ટી-20 માટેની નવી જર્સી થઈ લોન્ચ, જુઓ ફોટો