19 September 2025

ભારતમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા રાજ્યો

દરેક રાજ્યમાં ટોલ પ્લાઝા જોવા મળે છે

હરિયાણામાં કુલ 45 ટોલ પ્લાઝા છે.

નંબર 10

કર્ણાટકમાં કુલ 55 ટોલ પ્લાઝા છે.

નંબર 09

ગુજરાતમાં કુલ 58 ટોલ પ્લાઝા છે.

નંબર 08 

દિલ્હી-એનસીઆરમાં કુલ 60 ટોલ પ્લાઝા છે.

નંબર 07

આંધ્ર પ્રદેશમાં કુલ 72 ટોલ પ્લાઝા છે. 

નંબર 06

તમિલનાડુમાં કુલ 78 ટોલ પ્લાઝા છે.

નંબર 05

મહારાષ્ટ્રમાં કુલ 89 ટોલ પ્લાઝા છે.

નંબર 04

મધ્ય પ્રદેશમાં 90 ટોલ પ્લાઝા છે.

નંબર 03

ઉત્તર પ્રદેશ 97 ટોલ પ્લાઝા સાથે બીજા ક્રમે છે.

નંબર 02

દેશમાં સૌથી વધુ ટોલ પ્લાઝા રાજસ્થાનમાં છે, જેમાં કુલ 156 છે. 

નંબર 01