વર્ષ 2022માં આ સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ  કરશે

કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ આ વર્ષે ડેબ્યુ કરી શકે છે

સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મથી ડેબ્યૂ કરશે 

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી  વિવેક ઓબેરોય સાથે રોઝીઃ The Saffron Chapterમાં ડેબ્યૂ કરશે

આમિર ખાનની પુત્રી  ઇરા ખાન