50 વર્ષના કરિયરમાં શ્રીદેવીએ બોલિવુડ પર કર્યું છે રાજ
(Credit : Sridevi.kapoor)
તેણે સેક્સ સિમ્બોલ પણ કહેવામાં આવતી, કેમ કે તેને હોટ અવતારથી બધાને કર્યા હતા આશ્ચર્યચકિત
(Credit : Sridevi.kapoor)
એક્ટ્રેસે વર્ષ-1996માં પહેલેથી પરિણિત બોની કપૂર સાથે કર્યા હતા લગ્ન
(Credit : Sridevi.kapoor)
સ્મિતા પાટીલે શ્રીદેવી વિશે કહ્યું કે, તેને એવું લાગતું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેનું શોષણ થાય છે
(Credit : Sridevi.kapoor)
વધુમાં કહ્યું હતું કે, તેણે એ વિચારીને લાવવામાં આવી હતી કે અજીબ સિન્સ કરવા ઠીક છે
(Credit : Sridevi.kapoor)
ડિલિવરી સીન માટે પગ દેખાડવાનું કહેવામાં આવ્યું હતું, પણ તેણે તે સીન નહોતો કર્યો
(Credit : Sridevi.kapoor)
તે સીન નહી કરે તો રૂપિયા માટે કોઈ બીજી હિરોઈન સીન કરશે, એટલા માટે તેને ફિલ્મમાં પગ દેખાડ્યા હતા
(Credit : Sridevi.kapoor)
શ્રી દેવી આ દૂનિયામાં નથી, પરંતુ તેના ફેન્સના દિલોમાં તે હંમેશા રહેશે
(Credit : Sridevi.kapoor)