મલિંગાની પત્નીનું નામ છે તાનિયા મિનોલી પેરેરા
ખુબ સુંદર છે મલિંગાની પત્ની તાનિયા
બંને એકબીજાને વર્ષ 2009માં એક હોટલમાં એડ શૂટ દરમિયાન મળ્યા હતા
તાનિયાની સ્માઈલ જોઈ ફિદા થયા હતા મલિંગા
એક વર્ષ સુધી ડેટ કર્યા બાદ, લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ
વર્ષ 2010માં થયા હતા બંનેના લગ્ન
બે બાળકોના માતા-પિતા બન્યા તાનિયા-મલિંગા
બાળકો સાથે લકઝરી લાઈફ જીવે છે મલિંગા