આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરની ફાઈનલ મેચ આજે શ્રીલંકા અને નેધરલેન્ડ વચ્ચે  રમાઈ હતી

(credit Source : Social media)

શ્રીલંકાએ નેધરલેન્ડને 105 રનમાં આઉટ કરીને 128 રનથી મેચ જીતી લીધી હતી

(credit Source : Social media)

નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

(credit Source : Social media)

શ્રીલંકાની ટીમ 47.5 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

(credit Source : Social media)

શ્રીલંકા તરફથી મહિષ તિક્ષાનાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી

(credit Source : Social media)

શ્રીલંકાએ આ મેચ એકતરફી 128 રને જીતી લીધી હતી

(credit Source : Social media)

શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવીને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી

(credit Source : Social media)

રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે