ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે ક્રિકેટને અલવિદા કહી દીધું

શ્રીસંતની કારકિર્દી વિવાદોથી ભરેલી રહી હતી

2008 IPL દરમિયાન હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી

હરભજને કહ્યું કે શ્રીસંતે તેના વર્તનને કારણે તેને થપ્પડ મારી હતી

આઈપીએલની 6ઠ્ઠી સિઝનમાં શ્રીસંતનું નામ સ્પોટ ફિક્સિંગમાં આવ્યું હતું.

જે બાદ શ્રીસંતને પણ BCCI તરફથી આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

SCના આદેશ બાદ બોર્ડે શ્રીસંત પર 7 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો

શ્રીસંતે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી-20 મેચ રમી છે.