શ્રીસંતે ક્રિકેટના તમામ  ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી   

ફેન્સને ટ્વીટ કરીને નિવૃત્તિની જાણકારી આપી

શ્રીસંત બે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો

શ્રીસંતે ત્રણેય ફોર્મેટમાં 90 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

શ્રીસંત પર આઈપીએલમાં મેચ ફિક્સિંગનો આ

મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાંથી શ્રીસંતનું નામ હટાવવામાં ઘણો સમય લાગ્યો હતો