આજે થયુ વર્ષ 2022નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ

દેવ દિવાળીના દિવસે થયુ ચંદ્ર ગ્રહણ

ભારત સહિત અનેક દેશોમાં દેખાયુ ચંદ્ર ગ્રહણ

ગુવાહાટીમાં આવુ દેખાયુ ચંદ્ર ગ્રહણ

ભારતમાં ગ્રહણની અસર આંશિક રહી

ભારતમાં ગ્રહણની અસર આંશિક રહી

 ચંદ્ર ગ્રહણના અદ્દભુત નજારા આવ્યા સામે

લોકો એ કેમેરામાં કેદ કર્યા ચંદ્ર ગ્રહણના ફોટોઝ 

ઘણા શહેરોમાં જોવા મળ્યો બ્લડ મૂન

ચંદ્ર ગ્રહણ સમયે સર્જાયા અદ્દભુત દ્રશ્યો