1964માં મિગ-12 ફાઈટર એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.

આ જેટ્સ રશિયામાં બનાવવામાં આવ્યા હતા અને પછી ભારતે આ એરક્રાફ્ટને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નોલોજી હસ્તગત કરી હતી.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 1967 થી લાયસન્સ હેઠળ મિગ-21 ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કર્યું.

મિગ-21 ઘણા ઘાતક એરક્રાફ્ટ શોર્ટ રેન્જ અને મિડિયમ રેન્જ એરક્રાફ્ટ મિસાઇલોથી હુમલો કરવામાં સક્ષમ છે.

 આ ફાઈટર એરક્રાફ્ટની સ્પીડ 2229 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતું ફાઈટર એરક્રાફ્ટ છે. 

આ જેટ ટર્બોજેટ એન્જિનથી સજ્જ છે, જે વિમાનને સુપરસોનિક ગતિ પ્રદાન કરે છે. 

1999ના કારગિલ યુદ્ધમાં પણ મિગ-21એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ જેટની મદદથી જ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની F-16ને તોડી પાડ્યું હતું

આ છે મુકેશ અંબાણીના 5 પાડોશી, જાણો તેના નામ