બરસાનાને કહેવાય છે રાધા રાણીની નગરી
બરસાનામાં લાડુની હોળી પછી થાય છે લાઠીમાર હોળી
બરસાના પછી નંદગાંવમાં મનાવવામાં આવે છે ભવ્ય હોળી
લાઠીમાર હોળીને હિંદુઓ માને છે કૃષ્ણ અને રાધાના સમયની પરંપરા
દોઢ મહિના પહેલા શરૂ થાય છે વ્રજની હોળી
લાઠીમાર હોળીમાં ભાગ લેવા માટે દર વર્ષે આવે છે વિદેશીઓ