Credit: Social media
સ્પેનમાં પોર્ટુગીઝ બોર્ડર પર એક ગામ 30 વર્ષ પછી જોવા મળ્યું છે
Credit: Social media
તેને ઘોસ્ટ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Credit: Social media
આ ગામ ડેમમાં ડૂબી જવાને કારણે દેખાતું ન હતું.
Credit: Social media
પાણીના સ્તરમાં ઘટાડો થયો છે
Credit: Social media
ડેમના પાણીનું સ્તર ઓછું હોવાના કારણે ગામ દેખાવા લાગ્યું છે