ગોલ્ડ બોન્ડમાં 2.5% વધારાનું વ્યાજ પણ છે.

 ગોલ્ડ બોન્ડ ખરીદીથી GST  અને મેકિંગ ચાર્જની બચત થાય છે

સોનાની શુદ્ધતાની સંપૂર્ણ  ખાતરી 

8 વર્ષ પછી બોન્ડમાંથી મળેલી  રકમ પર કેપિટલ ગેઈન  ટેક્સ લાગતો નથી

ગોલ્ડ બોન્ડમાં ચોરીનો  ભય નથી

ગોલ્ડ બોન્ડનો ઉપયોગ  બેંકો  પાસેથી લોન  લેવા માટે પણ થઈ શકે છે