Credit: urstrulymahesh Insta
બોલિવુડ ડેબ્યુને લઈ વિવાદિત નિવેદનના કારણે મહેશબાબુ ચર્ચામાં છે
Credit: urstrulymahesh Insta
મહેશબાબુ કોઈ બીજી ઈંડસ્ટ્રીનો ભાગ બનવા માંગતા નથી
Credit: urstrulymahesh Insta
મહેશબાબુએ કહ્યું હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી તેમને એફોર્ડ નહીં કરી શકે
Credit: urstrulymahesh Insta
એક્ટરે કહ્યું, એવી ઈંડસ્ટ્રીમાં કામ નહીં કરી શકે જે તેમને એફોર્ડ ન કરી શકે
Credit: urstrulymahesh Insta
મહેશ બાબુનું અસલી નામ મહેશ ઘટ્ટમનેની છે
Credit: urstrulymahesh Insta
એક્ટર સાઉથના ફેમસ ડાયરેક્ટર કૃષ્ણા ઘટ્ટમનેનીના પુત્ર છે
Credit: urstrulymahesh Insta
મહેશ બાબુએ ફિલ્મો માટે પોતાનું નામ બદલ્યું હતું