સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ચાહકોના દિલો પર રાજ કરે છે

એક્ટરે એક્ટિંગના દમ પર ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે

હિન્દી ઓડિયન્સ વચ્ચે પણ એક્ટરની તગડી ફેન ફોલોઈંગ છે

એક્ટર જલ્દી જ બોલીવુડમાં પણ ડેબ્યુ કરી શકે છે

અલ્લુ અર્જુનએ કહ્યું સારી સ્ક્રિપ્ટ મળવા પર બોલીવુડ ફિલ્મ કરી શકે છે

એક્ટેર કહ્યું આ મારા માટે સરળ ટાસ્ક નહીં હોય, છતાં પણ હું કરીશ