દક્ષિણ ભારતીય સેલેબ્સે તેમના કો-સ્ટાર્સ સાથે કર્યા છે લગ્ન

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર

તેલુગુ ફિલ્મ 'વામસી'ના શૂટિંગ દરમિયાન તેઓ ફરી મળ્યા પછી લગ્ન કર્યા

નાગાર્જુન અને અમલા

પરિણીત હોવા છતાં નાગાર્જુને અમલાને કર્યો પ્રેેમ

સ્નેહા અને પ્રસન્ના

'Achamundu Achamundu' ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા

આર્યા અને સાયેશા

ફિલ્મ 'ગજનીકાંત' દરમિયાન બંનેને થયો હતો  પ્રેમ 

સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્ય

ફિલ્મ 'સુર્યા' દરમિયાન બંનેને થયો હતો  પ્રેમ

સૂર્ય અને જ્યોતિકા

ફિલ્મ 'પૂવેલ્લમ કેટ્ટુપ્પર' દરમિયાન બંનેને થયો હતો પ્રેમ